કેરળના ભાજપ નેતાએ આપ્યું વિવાદિત બયાન

કેરળના ભાજપ નેતાએ આપ્યું વિવાદિત બયાન

મીડિયામાં જયલલિતાના નિધનના  સમાચાર આવતા કેરળના બીજેપી લીડર કે સુરેંદ્રન એક પોસ્ટ ફેસબુક પર લેખ લખ્યું હતું.કેરળના બીજેપી લીડર કે સુરેંદ્રન સોમવારે સવારે ફેસબુક પર એક પોસ્ટ લખ્યું હતું.આ પોસ્ટમાં

કેરળના બીજેપી લીડર એ જણાવાયું હતું કે 

હવે તમિલ નાડુંમાં જય લલિતાનું સમય પૂરું થઇ ગયું છે.તો હવે આ જોવાનું હશે કે જયલલિતા પછી કોણ નવો તમિલ નાડુંનો મુખ્ય પ્રધાન બનશે આ પોસ્ટ ઉપર ઘણા બધા કોમેન્ટ પણ આવ્યા હતા.આ પોસ્ટ દ્વારા કે સુરેંદ્રનએ જણાવ્યું હતું કે હવે બીજેપી  માટે મોટો તક બની શકે છે અને બીજેપી ફરીથી તમિલ નાડુંમાં  બીજેપીની સરકાર બની શકશે?હાલમાં તો જય લલિતાના નિધન બાદ  તમિલ નાડુંમાં પનીર સેલ્વમ ચીફ મિનિસ્ટર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.હવે આગળ જોવાનું છે કે આગામી દિવસોમાં તમિલ નાડુંમાં ક્યાં પ્રકારની પોલિટિક્સ રમાશે