ભજીયાવાલાની પુત્રની અરજી ઉપર સુનાવણી પુર્ણ

ભજીયાવાલાની પુત્રની અરજી ઉપર સુનાવણી પુર્ણ

કરોડો રૂપીયાના કૌભાંડ પ્રકરણમાં ભજીયાવાલાના પુત્રની અરજી ઉપર સુનાવણી પુર્ણ થઇ છે. હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હાઇકોર્ટમાં અરજદારે જણાવ્યું છે કે   ઇડી દ્વારા નિવેદન લેવાય ત્યારે તેના વકીલને હાજર રહેવા દો   ઇડીના પ્રથમ સમન્સ વખતે તેઓ સીબીઆઇ સમક્ષ હતા. બીજા સમન્સ વખતે કેસના દસ્તાવેજ આઇટી પાસે હતા. ઇડી અને રાજય સરકારે આ અરજીનો વિરોધ કર્યો છે.