SHO ફિરોઝ અહેમદની fb પોસ્ટ થઈ વાઈરલ

 SHO ફિરોઝ અહેમદની fb પોસ્ટ થઈ વાઈરલ

 ફિરોઝ અહેમદ ડારની કવિતા તેમના મોત બાદ વાઈરલ થઈ રહી છે. ફિરોઝ ડારે આ કવિતા 18 જાન્યુઆરી 2013ના રોજ ફેસબુક પર લખી હતી.તેમણે પોતાની કવિતામાં લખ્યું હતું કે શું તમે ક્યારેય થોડીવાર રોકાઈને પોતાની જાતને પૂછ્યું કે મારી કબરમાં પહેલી રાતમાં મારી સાથે શું થવાનું છે. તે પળ વિશે વિચારો, જ્યારે શબને ધોવાઈ રહ્યો છે અને તમે કબર માટે તૈયાર છો. તે દિવસ માટે વિચારો જ્યારે લોકો તમારા શબને કબર પર લઈ જશે અને તમારા પરિવારના સભ્યો રડી રહ્યાં હશે. તે પળ વિશે વિચારો જ્યારે તમને કબરમાં રાખવામાં આવશે.

જરા સોચીએ… અપની કબરમેં ખુદ કો, ઉસ ઘને અંધેરે મેં ગઢ્ઢે કે અંદર…. અકેલા….. ઉસ અંધેરે મેં આપ મદદ કે લિયે ચિલ્લાયેંગે પરંતુ…. આ ખુબ સંક્ષિપ્ત છે. તમારા હાડકાને કચડી નખાય છે. તમને પોતાની પ્રાર્થનાઓ યાદ આવે છે. તમે સંગીતને યાદ કરો છો. તમે હિજાબ ન પહેરવા પર અફસોસ વ્યક્ત કરો છો. અલ્લાહના આદેશોની અનદેખી કરવા બદલ પસ્તાશો પરંતુ બચી નહીં શકો. તમે તમારા કર્મો સાથે એકલા રહેશો. ન રૂપિયા, ન દાગીના, ફક્ત કર્મ. અલ્લાહ તમામને કબરની યાતનાઓથી બચાવે છે.