યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લેવાનો મુંબઈનો સ્કૂલોનો ઈનકાર

યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લેવાનો મુંબઈનો સ્કૂલોનો ઈનકાર

મંગળવારને ૨૦મી જૂન દરમિયાન યોજાયેલા યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લેવાનો મુંબઈની સ્કૂલોએ ઈનકાર કર્યો છે. સ્કૂલોએ જણાવ્યું હતું કે તેમની પાસે ઘણી બધી અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટે સમય નથી અને ફક્ત પ્રતીકરૃપ પ્રવૃત્તિઓ કરીને વિશ્વ યોગ દિવસ મનાવશે.

 

નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા આ વર્ષે સૌપ્રથમ વખત યોગ ઓલિમ્પિયાડ યોજાયો છે. આ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રાલયના જણાવ્યા મુજબ આ ઓલિમ્પિયાડનો ઉદ્દેશ યોગની ક્રિયાને સમજવાનો છે જેથી કોઈ આ વ્યક્તિના જીવનમાં તેનો સમાવેશ કરી શકાય.