અમરનાથ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પાંચ ઈજાગ્રસ્તોને સુરતની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા

અમરનાથ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પાંચ ઈજાગ્રસ્તોને સુરતની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૧ :

   આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પાંચ ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પીટલના બદલે સુરતની સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે નાની મોટી સામાન્ય ઈજાગ્રસ્ત યાત્રિકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે.