કર્ણાટક ચૂંટણીથી અમારે કોઈ લેવા દેવા નથી, પાણી છોડી દો: સુપ્રીમકોર્ટનો આદેશ

કર્ણાટક ચૂંટણીથી અમારે કોઈ લેવા દેવા નથી, પાણી છોડી દો: સુપ્રીમકોર્ટનો આદેશ

સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારથી કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના માટે ભરેલાં પગલાની જાણકારી માગતાં આકરી ફટકાર લગાવી છે અને સ્પષ્ટ કહ્યું કે કર્ણાટક ચૂંટણીથી અમારે કોઈ લેવા દેવા નથી. કર્ણાટક સરકારે તાત્કાલિક ધોરણે પાણી છોડી દેવું પડશે. સુપ્રીમકોર્ટે 3 મે સુધી કાવેરી જળ વિતરણ યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ સરકાર મુસદ્દો રજૂ કરી શકી ન હતી. એટર્ની જનરલ કે.કે.કહ્યું કે પીએમ મોદી અને મંત્રીમંડળના સહયોગી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.