ભડક્યા સુષમા,બોલ્યા  - મારા મંત્રાલયના હોત તો સસ્પેન્ડ કરી નાખત

ભડક્યા સુષમા,બોલ્યા  - મારા મંત્રાલયના હોત તો સસ્પેન્ડ કરી નાખત

ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજ સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે. ટ્વિટર પર લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને તેના સમાધાન માટે પૂરેપૂરી કોશિશો કરે છે. જ્યારે પણ લોકોએ મદદ માટે હાથ લાંબા કર્યા ત્યારે તેમણે મદદ કરવા માટે હાથ આગળ વધાર્યો છે. અનેક વાર તો લોકોએ એવી પણ મદદ માંગી છે જેની સાથે સુષમાને કોઈ લેવાદેવા ન હોય પરંતુ શાંત મગજથી સુષમા બધાને જવાબ આપે છે. આ વખતે એક વ્યક્તિએ એવી મદદ માંગી કે સુષમાને ખુબ ગુસ્સો આવી ગયો