શ્રી શ્રી રવિશંકર મહારાજ અયોધ્યા પહોચ્યા

શ્રી શ્રી રવિશંકર મહારાજ અયોધ્યા પહોચ્યા

રામ મંદિર નિર્માણની સમસ્યાને ઉકેલવા આર્ટ ઓફ લિવિંગના સંસ્સથાપક શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યાની મુલાકાતે જશે. શ્રીશ્રી અયોધ્યામાં સાધુ-સંતોને મળશે.

પોતાની આ મહત્ત્વની મુલાકાતમાં આધ્યાત્મિક ગુરુ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષકારો સાથે મળીને સમાધાનની યોજના બનાવશે.

આ ઉપરાંત તેઓ મુસ્લિમ સમાજ સાથે પણ મુલાકાત કરશે અને મંત્રી મોહસીન રજાને સાથે પણ મુલાકાત કરશે.