અરૂણાચલ રાજકીય સંકટ

અરૂણાચલ રાજકીય સંકટ

૧ મહિનાથી ચાલુ રહેલા રાજકીય સંકટ બાદ પેમા ખાડુ આ વર્ષે ૧૬ જુલાઇએ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓએ નબામ તુકીની જગ્યા લીધી હતી. અ ણાચલ પ્રદેશમાં છેલ્લા ૧ વર્ષથી જ રાજનૈતિક અસ્થિરતાનો ભોગ બન્યું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં તુકીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર વેર-વિખેર થયા બાદ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું તે સમયે ૧૯ વિધાયક બાગી થયા હતા અને કાલિયો પુલે ભાજપની મદદથી બહુમત સાબિત કરવાનો દાવો કર્યો હતો કારણ કે તેઓ ખુદ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. ત્યારબાદ કોંગ્રેસે સુપ્રિમ કોર્ટનો રસ્તો પકડયો હતો