10મો ડિફેન્સ એક્સ્પોમાં લોકોને વોરશિપ વિઝિટની તક મળી

10મો ડિફેન્સ એક્સ્પોમાં લોકોને વોરશિપ વિઝિટની તક મળી

ચેન્નઈઃ 10મો ડિફેન્સ એક્સ્પો ચેન્નઈમાં શનિવારે સંપન્ન થઈ ગયો છે. તેમાં ભારતીય અને રશિયન કંપનીઓએ સંરક્ષણ પ્રદર્શન દરમિયાન સાત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એલએન્ડટીએ નેવી માટે સમુદ્રની અંદર કામ કરનારા યંત્ર બનાવવા માટે રશિયાની રોસોબોરોન એક્સ્પોર્ટ સાથે કરાર કર્યા છે.