પટિયાલાઃ પગારમાં વધારો ન કરતાં કોલેજ ટીચર્સે સંતાનો ડાયરેક્ટરને સોંપ્યાં

પટિયાલાઃ પગારમાં વધારો ન કરતાં કોલેજ ટીચર્સે સંતાનો ડાયરેક્ટરને સોંપ્યાં

પગારવધારાની માંગ સાથે પંજાબી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર 4 દિવસથી કોન્સ્ટિટ્યૂટ કોલેજની ટીચર્સ ધરણા પર બેઠા છે. તેમણે પગાર વધારાની માંગને લઇને ટીચર્સે કોલેજની ડાયરેક્ટર ડૉ. કિરણદીપ કૌર અને હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. યોગરાજને પોતાનાં બાળકો સોંપી દીધા હતા અને ઉચ્ચાર્યું હતું કે, અમને કાયમી કરો અથવા બાળકોને તમે જ ઉછેરો, કેમ કે આટલા પગારમાં અમારું ઘર ચાલતું નથી. દેશમાં વધતી જતી મોંધવારીને સામે ટકવું મધ્યમ અને ગરીબી વર્ગના લોકોમાટે લોહાના ચણા ચાવવા સમાન બન્યુ છે.