મોદીને નોટબંદીની ભૂલ સ્વીકારવી જોઈએ: કમલ હસન

મોદીને નોટબંદીની ભૂલ સ્વીકારવી જોઈએ: કમલ હસન

અભિનેતા કમલ હસને માફી માંગીને જણાવ્યું કે તેમણે નોટબંદીને તાકીદે સમર્થ આપ્યું હતું અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને તેમની ભૂલ સ્વીકારવી જોઈએ.

હસને તેમના તમિલ સાપ્તાહિક કૉલમ ‘આનંદા વિકતન’માં 18 ઑકોતબેર ના રોજ લખ્યું કે જો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમનું હઠીલું સ્વભાવ મૂકીને પોતાની ભૂલ સ્વીકારી લેશે તોહ તેમને કમલ હસન તરફથી એક હજી સલામ મળશે.

હસને કહ્યુકે પોતાની ભૂલ સ્વીકારવી તે મહાન નેતાના ગુણ છે. મહાત્મા ગાંધી આ કરી શકતા હતા. અને આ આજે પણ શક્ય છે.

મોદીએ જ્યારે નોટબંદીની જાહેરાત કરી હતી ત્યારે હસને ટ્વિટર પર તેમનું સમર્થન કર્યું હતું.