પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી

ગુરુવારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, જમ્મુ કાશ્મીરની ગુરેઝ વેલી જે લાઇન ઓફ કંટ્રોલ (એલ.ઓ.સી) આગળ છે ત્યાં તૈનાત થયેલા સૈનિકો સાથે દિવાળી ઉજવા પહોચ્યા.

આર્મી ચીફ જનરલ બિપિન રાવત, લેફ્ટનન્ટ. જનરલ દેવરાજ અંબુ અને લેફ્ટનન્ટ જનરલ જે.એસ. સંધુ પણ ગુરેઝ વેલીમાં પ્રધાન મંત્રી સાથે ઉપસ્થિત હતા.

મોદીએ વર્ષ 2014માં કાશ્મીરમાં આવેલા વિનાશકારી પૂર પછી ત્યાંના લોકો સાથે દિવાળી માં પહોચ્યા હતા.