મોદીની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી

મોદીની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે તેમના નિવાસ સ્થાને કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે મેડલ જીતવા પર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેલાડીઓનું જીવન ઘણું પ્રભાવશાળી અને મજબૂત હોય છે. તેમણે એમસી મેરિકોમનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે મેરિકોમ રાજ્યસભામાં સાંસદ હોવા છતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.