લાઠી મા ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે અને ઉપરવાસ મા પડેલ વરસાદ થી ગાગડીયો બે કાઠે વહી

લાઠી મા ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે અને ઉપરવાસ મા પડેલ વરસાદ થી ગાગડીયો બે કાઠે વહી

લાઠી :લાઠી મા ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે અને ઉપરવાસ મા પડેલ વરસાદ થી ગાગડીયો બે કાઠે વહી ગયો હતો લાઠી ને જોડતો બેઠા પુલ ઉપર થી પાણી ફરીવળીયા હતા અને લાઠી ના છભાડીયા ગામે ઉપરવાસ મા ભારે વરસાદને કારણે કોઝવેમા આચાનક પાણી આવી જતા દામનગર મા સ્કુલમા અભ્યાસ કરતી 4 બાળા વો તણાઇ હતી તેમાની ત્રણબાળા ઓનો આબાદ બચાવ થયો હતો અને અેક બાળા આ પુરના પ્રવાહમા તણાઇ હતી તે બાળા ની લાશ  દામનગર પાસે બાવળની ઝાડી માથી મળી આવી હતી તેમજ કેરાળા ગામમા વણકરવાસ મા રહેતા કનુભાઇ નુ મકાન ની દીવાલ પડી જતા મકાન ને ભારે નુકસાન થયુ હતૂ