જમ્મુ કાશ્મીરમાં બસ ચેનાબ નદીમાં ખાબકી 12 લોકોના મોત

જમ્મુ કાશ્મીરમાં બસ ચેનાબ નદીમાં ખાબકી 12 લોકોના મોત

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે એક બસ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. અન્ય 10 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. 

પોલિસને મળેલી જાણકારી પ્રમાણે ઘણા યાત્રી હજી ગુમ છે. તેમની શોધ ચાલુ છે. કિશ્તવાડના એસએસપી રજીનદત ગુપ્તાએ કહ્યું કે મિની બસના ડ્રાઈવર ગાડી પર નિયંત્રણ ગુમાવી દેતા બસ ચેનાબ નદીમાં ખાબકી હતી.