ચારે તરફ રોશનીમાં છવાયુ મહાત્મા મંદિર

ચારે તરફ રોશનીમાં છવાયુ મહાત્મા મંદિર

ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આખા ગાંધીનગરનો માહોલ વાઈબ્રન્ટને કારણે વધુ વાઈબ્રન્ટ થઈ ગયો છે. આ માહોલને નિહાળવા કેટલાય ગુજરાતીઓ ગાંધીનગર પહોંચ્યા છે. ત્યાં લોકો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મહાત્મા મંદિર બન્યું છે.


Loading...