સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં IPS રજનીશ રાય સસ્પેન્ડ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં IPS રજનીશ રાય સસ્પેન્ડ

ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ CID અધિકારી અને ગુજરાત કેડરના IPS રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી કરનાર IPS અધિકારી રજનીશ રાયને દૂર કરી દેવાયા છે.