વડોદરાઃ મીઠાઇના 4 નમૂનાઓ લેબમાં મોકલાયા 

વડોદરાઃ મીઠાઇના 4 નમૂનાઓ લેબમાં મોકલાયા 

વડોદરાઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પાલિકાના ફુડ વિભાગે મકરપુરા, વિસ્તારમાંથી મિઠા માવાના 2 અને ફતેગંજ વિસ્તારમાંથી મોહનથાળ-કેસરપેંડાના 2 મળી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના પૃથ્થકરણ માટે ફતેગંજ સ્થિત પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પાલિકાના ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે જાહેર જનતાને સુખાકારીને ધ્યાનમાં રાખી મિઠાઇ, ફરસાણ,ડ્રાયફ્રુટસ,ચોકલેટ,રો મટિરીયલ્સના સેમ્પલ લેવાશે.