બનાસકાંઠા લાખણીને ખેડૂતોએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી

બનાસકાંઠા લાખણીને ખેડૂતોએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી

બનાસકાંઠામાં વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. વળી ચાલુ વર્ષે બહુ ઓછો વરસાદ પડવાથી લાખણીના ગોઢા ગામે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે ફક્ત 4 તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કર્યા.

પૂરને કારણે ગોઢા ગામ વિસ્તારની હજારો હેક્ટર જમીન બંજર બની ગઇ હોવાથી અહીં કંઇ ઉગી શકે તેમ જ જાહેર કરતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ખેડૂતોએ લાખણીને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે.