પોરના ફતેપુરામાં જંતુનાશક દવાની પાંચને અસર

પોરના ફતેપુરામાં જંતુનાશક દવાની પાંચને અસર

વડોદરા: વડોદરાજિલ્લાના પોર પાસેના ફતેપુરા ગામની સીમમાં ખેતરમાં ઘાસ કાપી રહેલા 5 શ્રમજીવીઓને જંતુનાશક દવાની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ડભોઇના નવી વસાહત ખાતે રહેતા 22 વર્ષીય રમીલાબહેન વસાવા, 18 વર્ષની પાયલ દરિયાભાઇ વસાવા, 18 વર્ષની ગંગા મારલીયાભાઇ વસાવા, ફતેપુરા ગામનો રણજિત મથુર વસાવા અને ડભોઇની 22 વર્ષીય મેલઘા ભરતા વસાવા પોર પાસેના ફતેપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતાં.ત્યારે બનાવ બન્યો હતો.