ગાંધીનગર: માહિતી ખાતાની 126 કરોડની માગણી મંજૂર થઇ

ગાંધીનગર: માહિતી ખાતાની 126 કરોડની માગણી મંજૂર થઇ

ગાંધીનગર: માહિતી ખાતાની 126 કરોડની અંદાજપત્રીય માગણી વિધાનસભામાં રજૂ કરતાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે દેશમાં ગુજરાત રોલ મોડેલ છે. સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માહિતી વિભાગ આશિર્વાદરૂપ પુરવાર થયો છે. ત્રિપુરામાં ભાજપની સરકાર બની છે તેમાં ગુજરાતના માહિતી ખાતાના વિકાસ દર્શનના પ્રદર્શનની ભૂમિકા છે.