અમદાવાદ મેટ્રો  પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદ મેટ્રો  પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ થશે

કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ GST પર બોલતા કહ્યું કે દેશને બોલ્ડ નિર્ણયોની જરૂર છે. છેલ્લાં બે વર્ષમાં દેશ ઘણો બદલાયો છે. અમુક મુદ્દા હજુ બાકી છે આવનારા સમયમાં તે પણ ઉકેલાય જશે. નોટબંધી બાદ આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલ સૌપ્રથમ વખત ગુજરાત આવ્યા છે. તેઓ પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં સેમિનારમાં હાજરી આપશે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં GSTનો રોડમેપ લોન્ચ થશે. જેટલીએ ‘જીએસટી ધ ગેઇન ચેન્જર ફોર ઇકોનોમી’ પર મહાત્મા મંદિર ખાતે સંબોધન આપ્યું. આ સેમિનારમાં હાજરી આપવા માટે ખાસ કેન્દ્રીય રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ખાસ હાજર રહ્યાં.

 

Source:Sandesh