ઘોડદોડ રોડ પર સુરત મનપાના દરોડા

ઘોડદોડ રોડ પર સુરત મનપાના દરોડા

ઘોડદોડ રોડ પર ગેરકાયદે દબાણ કરીને કેરી વેચતા સખ્શો વિરુદ્ધ કાર્યવાહી કરતા સુરત મનપાએ છાપો માર્યો હતો. જેમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાઈ ગયા હતા

.ફૂટપાથ પર કેરી વેચતા આ સખ્શોને દબોચી લઈ સુરત મનપાએ 5 ટ્રક ભરેલી કેરીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ રીતે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અઠવાઝોન વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતીસોર્સ સંદેશ ન્યૂઝ