કાર્બાઈડથી પકવેલી કેસર કેરીનો પગપેસારો

 કાર્બાઈડથી પકવેલી કેસર કેરીનો પગપેસારો

બજારમાં અવારનવાર કાર્બાઈડયુક્ત ફળોનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ વર્ષે પણ કાર્બાઈડ વાળી કેરી બજારમાં હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ દ્વારા કોઈ કડક કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. ખુદ બાગાયતી ખેતી કરતા મોટાભાગના ખેડૂતોના મતે કચ્છી કેસર કેરીના આગમનને હજુ અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે બજારમાં વેચાતી કેરીની ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ દ્વારા તટસૃથ ચકાસણી કરવામાં આવે તો કાર્બાઈડયુક્ત કેરીનો મોટો જથૃથો હાથમાં આવવાની સંભાવના છે.

કચ્છમાં દર વર્ષે કાર્બાઈડના ઉપયોગાૃથી પકવેલી કેરીના વેચાણની ફરિયાદો ઉઠતી રહી છે. આ વર્ષે બજારમાં કેરીનું આગમન ાૃથઈ ચૂક્યું છે, પરંતુ સાાૃથોસાાૃથ આ કેરીમાં મોટો જથૃથો કાર્બાઈડાૃથી પકવેલી હોવાનું જોવા મળી રહ્યું છે. ખુદ કેરીનો પાક લેતા અગ્રણી ખેડૂતોના જણાવ્યાનુસાર, હાલ કુદરતી રીતે પાકેલી કેરીનો માલ બજારમાં ખુબ જ ઓછો આવી રહ્યો છે. મોટાભાગના ફાર્મમાં પવનાૃથી ખરી પડેલી કેરી જ જોવા મળી રહી છે. કેટલાક સૃથળે આવી ખરેલી કેરીને કાર્બાઈડાૃથી પકવીને વેચવામાં આવી રહી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગના અિાૃધકારીના જણાવ્યાનુસાર, હાલ વિભાગ દ્વારા વિવિાૃધ સૃથળે કાર્બાઈડનો ઉપયોગ રોકવા અંગે કામગીરી કરવામાં આવી રહી છેે. વિવિાૃધ સૃથળેાૃથી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે પરંતુ કોઈ સૃથળેાૃથી કાયદો ભંગ ાૃથતો હોય તેવું કંઈ પ્રાપ્ત ાૃથયું નાૃથી.

ભુજ, અંજાર, માંડવી, મુંદરા સહિતની બજારોમાં જો તપાસ કરવામાં આવે તો કાર્બાઈડાૃથી પકવેલી કેરીનો મોટો જથૃથો મળી શકે તેમ છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ ફક્ત સેમ્પલિંગની કામગીરી જ કરી રહ્યું છે.સોર્સ ગુજરાત સમાચાર