ઝેરી પ્રસાદ આરોગ્યા બાદ બે બાળકોના મોત

ઝેરી પ્રસાદ આરોગ્યા બાદ બે બાળકોના મોત

બુધવારની હતી પરંતુ આરોગ્ય વિભાગથી લઈને તમામ તંત્ર બે બાળકોના મોત બાદ દોડતુ થયુ હતુ. આખુ ગામ ડાયેરિયાની ઝપેટમાં આવી ગયુ છે.

કાનપુરના શિવલીના ચમ્પતપુર ગામમાં બુધવારે ભાગવત પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પૂજામાં ભોગમાં ચઢાવેલ પ્રસાદનો ભંડારો ગામમાં ડાયેરીયા ફેલાવવા નિમિત્ત બન્યો છે.
 
કાનપુરના મૈથા તાલુકાના ચમ્પત પુરામાં આખા ગામને ફૂડ પોઈઝનીંગ થયુ હોવાની ઘટના સામે આવી છે.