ખીચડી નથી રાષ્ટ્રીય ખોરાક: હરસીમરાત કૌર બાદલે કર્યું સ્પષ્ટ

ખીચડી નથી રાષ્ટ્રીય ખોરાક: હરસીમરાત કૌર બાદલે કર્યું સ્પષ્ટ

થોડાક સમયથી ખીચડીને ભારતનું રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવાના અહેવાલો ઉભરતા આજે યુનિયન મિનિસ્ટર ઓફ ફૂડ પ્રોસેસિંગે કહ્યું કે આ માત્ર ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા’માં રેકોર્ડ એન્ટ્રી માટે છે.

800 કિલો ઉપર ખીચડી ભારત ની પરંપરાગત વાનગી જે ભારતમાં બન્ને ગરીબ અને અમીર લોકો ખાયે છે તેનો વર્લ્ડ રેકોર્ડ બનાવા અને લોકપ્રિય કરવા માટે નવેમ્બર 4ના વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ઇવેન્ટમાં બનાવામાં આવશે.