વેચાય છે ધમધોકાર પ્લાસ્ટીકના ચોખા

વેચાય છે ધમધોકાર પ્લાસ્ટીકના ચોખા

ચીનથી આવી રહેલા પ્લાસ્ટિકના ચોખા નેચરલ ચોખાથી સાવ અલગ હોય છે. તબીબોનું કહેવું છે કે, આવા ચોખા એક-બે વાર ખાવાથી વોમેટિંગ, પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે, પણ લાંબા સમય સુધી ખાવાથી લીવરનું કેન્સર થઈ શકે છે.

પ્લાસ્ટિકના ચોખાને નેચરલ ચોખામાં મિક્સ કરીને વેચવામાં આવે છે. પ્લાસ્ટિકના ચોખાની સાઈઝ અને કલર બિલકુલ નેચરલ ચોખા જેવી જ હોય છે. માટે તેની ઓળખ કરવી સરળ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બટાકા, સલગમ અને પ્લાસ્ટિકને મિક્સ કરીને આ પ્રકારના ચોખા બનાવવામાં આવે છે. ત્યારપછી તેમાં રેઝિન મિક્સ કરવામાં આવે છે. રેઝિન ઝાડ પરથી નીકળનારું એક હાઈડ્રોકાર્બન દ્વવ્ય છે, જેનો ઉપયોગ સામાન્યપણે ફુગ્ગા અને પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે.
તબીબોનું કહેવુ છે કે, જ્યારે પણ બોડીમાં કોઈ પણ પ્રોડક્ટ જાય છે તો બૉડી તેની સાથે રિફલેક્ટ કરે છે