કંગના રાણાવત થઈ ઘાયલ

કંગના રાણાવત થઈ ઘાયલ

અભિનેત્રી કંગના રાણાવત મણિકરનિકા-ધ ક્વીન ઓફ ઝાંસી ફિલ્મની શૂટિંગ સમય ઘાયલ થઈ.

કંગના આ ફિલ્મમાં ઝાંસીની રાની લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવી રહી છે.