ગરમી વધતા જ અમદાવામાં રોગચાળો શરૂ

ગરમી વધતા જ અમદાવામાં રોગચાળો શરૂ

ઝાડા-ઉલ્ટીની સાથે કોલેરાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે જોઇને લાગે છે કે તંત્ર હજી પણ ઊંઘી રહ્યું હોય. અમદાવાદ શહેરમાં છેલ્લા 26 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 511 કેસ અને કોલેરાના 5 કેસ નોંધાયા છે

.

સદા મેલેરિયા કેસો: 38
ઝેરી મેલેરિયા કેસો: 67
ચીકન ગુનિયા કેસો: 116
ડેન્ગ્યુંના કેસો: 71

અમદાવાદના શહેરના કોર્ટ વિસ્તારમાં અગાઉ પણ પીવાના પાણી અને ગટર લાઈન એક થઇ જવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ પ્રદૂષિત પાણી આવે છે. વળી તંત્ર દ્વારા ફરિયાદ નિરાકરણ માટે આંખ - આડા કાન કરવામાં આવે છે