ક્રિતીની બહેન નૂપુર સેનનની પણ બોલીવુડમાં એન્ટ્રી કરશે

ક્રિતીની બહેન નૂપુર સેનનની પણ બોલીવુડમાં એન્ટ્રી કરશે

ક્રિતી સેનનની બહેન નૂપુર બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહી છે. નૂપુર સિંગર છે, પરંતુ તેણે તેની બહેનની જેમ એકિંટગમાં કરીઅર બનાવવી છે. નૂપુર દિલ્હીની છે, પરંતુ બોલીવુડમાં એન્ટ્રી કરવા માગતી હોવાથી તે હાલમં તેની બહેન સાથે મુંબઇમાં જ રહે છે. તે હાલમાં તેની બોડી અને લુક પર ધ્યાન આપી રહી છે. તેની બહેન પણ તેને મદદ કરી રહી હોવાની ચર્ચા છે.