‘મિર્ઝાપુર’ પાર્ટ 2નું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતા

‘મિર્ઝાપુર’ પાર્ટ 2નું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતા

'સેક્રેડ ગેમ્સ'ની સફળતા પછી અન્ય એક ક્રાઇમ ઝોનર બેઝડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' પણ ટૂંક સમયમાં રિલીઝ થઇ રહી છે. તેના પાર્ટ ટુની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે. આ સિરીઝની વાર્તા ઇસ્ટર્ન યુપી એટલે કે પૂર્વાંચલમાં સાઈઠના દાયકામાં કુખ્યાત થયેલા આર્મ્સ અને ડ્રગ ડીલર્સની લાઇફથી ઇન્સ્પાયર્ડ હશે. સાંભળ્યું છે કે, તેના પાર્ટ ટુ માટે 10 કરોડ રૂપિયા અલોટ કરવામાં આવ્યા છે.