શ્રીદેવીના પાત્ર માટેઝરકુલપ્રિત સિંહનું નામ ફાઇનલ થયું

શ્રીદેવીના પાત્ર માટેઝરકુલપ્રિત સિંહનું નામ ફાઇનલ થયું

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન. ટી. રામારાવની બાયોપિક ખુબ ચર્ચા છે. તેમની બાયોપિકનું શુટીંગ શરૂ થઇ ગઇ છે. બોલીવૂડના દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પણ એન. ટી. રામારાવ સાથે 14 ફિલ્મો કરી હતી. આથી તેમની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ પણ મહત્તવનો ગણાય છે. ફિલ્મમાં આ રોલ માટે ઝકૂલપ્રિતસિંહનું નામ ફાઇનલ થઇ ગયું છે. 
પહેલા આ રોલ માટે સોનાક્ષી સિન્હા, શ્રધ્ધા કપૂર અને કંગના રનૌતના નામની પણ ચર્ચા હતી. પણ હવે ઝકુલપ્રિત સિંહનું નામ નક્કી થઇ ગયું છે. આમ પણ ઝકુલ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતનો ચહેરો છે અને તેણે અનેક ફિલ્મો કરી છે.