ગોલ્ડનું સેકન્ડ ટીઝર રિલીઝ કર્યું

ગોલ્ડનું સેકન્ડ ટીઝર રિલીઝ કર્યું

અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'નું સેકન્ડ ટીઝર રિલીઝ થઈ ગયુ છે. તેની શરૂઆતમાં જણાવ્યું છે કે, 200 વર્ષો સુધી આપણે અંગ્રેજી રાષ્ટ્રગીત માટે ઊભા રહેતા હતા, ત્યાં સુધી કે એક એકલા વ્યક્તિના સપનાએે અંગ્રેજોને આપણાં રાષ્ટ્રગીત માટે ઊભા રહેવા પર મજબૂર કરી દીધા હતા. એ એકલા વ્યક્તિનું પાત્ર અક્ષય કુમારે ભજવ્યું છે. 1948માં આઝાદ દેશના રૂપમાં ભારતીય હોકી ટીમે પહેલીવાર હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વાત પર બની છે 'ગોલ્ડ' જે 15 ઓગસ્ટે રિલીઝ થશે.