‘સૂઈ-ધાગા’ના લાસ્ટ શેડ્યૂલનું શૂટિંગ શરૂ થઇ ગયું

‘સૂઈ-ધાગા’ના લાસ્ટ શેડ્યૂલનું શૂટિંગ શરૂ થઇ ગયું

અનુષ્કાએ હાલ શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'નું શૂટિંગ પૂર્ણ કર્યું બાદ હવે તે ફરીથી 'સૂઈ-ધાગા'માં જોડાઈ ગઈ છે. 'સૂઈ-ધાગા' ફિલ્મના ફાઈનલ શેડ્યૂલનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયુ છે. આ શેડ્યૂલમાં ઈમોશનલ અને ઈન્ટેન્સ સીન શૂટ કરવામાં આવશે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થઈ જશે. હાલ વરુણ 'કલંક'નું શૂટિંગ કરી રહ્યો છે. શરત કટારિયાના નિર્દેશનમાં બની રહેલી 'સૂઈ-ધાગા'સપ્ટેમ્બરમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.