શાહરૂખ અને અમિતાભ બચ્ચન ફરી સાથે જોવા મળશે

શાહરૂખ અને અમિતાભ બચ્ચન ફરી સાથે જોવા મળશે

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને એક સાથે સ્ક્રિન શેર કર્યોને લાંબો સમય વિતી ગયો છે. બંનેએ 2000માં આવેલી 'મોહબ્બતેં' ફિલ્મમાં સાથે કામ કર્યું હતુ. એક રિપોર્ટ મુજબ, શાહરૂખ અને અમિતાભ ફરીથી સાથે જોવા મળશે. બંનેએ 'બડા'નામની એક ફિલ્મમાં સાથે કામ કરતા નજરે ચઢશે છે. સૂત્રો અનુસાર, આ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે અને તેને શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવશે.