ફરીવાર એકવાર ધર્મેન્દ્ર-શત્રુઘ્નની જોડી જોવા મળશે

ફરીવાર એકવાર ધર્મેન્દ્ર-શત્રુઘ્નની જોડી જોવા મળશે

બોલીવુડના સુપરસ્ટાર ધમેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાની જોડી વર્ષો પછી સિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર અકસાથે જોવા મળવાની શક્યતાઓ છે. આ જોડીએ 70થી 80ના દાયકામાં ઘણી ફિલ્મોમમાં સાથે કામ કર્યું છે. બન્ને બોલીવુડમાં સારા મિત્રોની જોડીમાં સામેલ છે, અને આ જોડી ફરી એકવાર સિલ્વર દેખવાની છે ફિલ્મ યમલા પગલાં દીવાના ફિર સે ફિલ્મમાં શત્રુઘ્ન એક જજની ભૂમિકા છે અને ધર્મેન્દ્ર એક વકીલના રોલમાં છે કોર્ટ રૂમમાં આ બન્ને અભિનેતાઓની કમાલની એક્ટિંગ દર્શકોને હસવાની છે. ફિલ્મ 15 ઓગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થશે.