નોરા જોનની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’માં દેખાશે

નોરા જોનની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’માં દેખાશે

જોન અબ્રાહમ સ્ટારર 'સત્યમેવ જયતે'માં આઈટમ સોંગ 'દિલબર દિલબર' કર્યા બાદ જોનની આગામી ફિલ્મ 'બાટલા હાઉસ'માં પણ દેખાશે. નોરા આ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ માટે તે ખાસ ડિક્શન ક્લાસ એટેન્ડ કરી રહી છે. તે નવેમ્બરના છેલ્લા વીકમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. નોરાએ કહ્યું કે, જોન મારો ગમતો એક્ટર છે. તે ખૂબ ડાઉન ટુ અર્થ છે. તેની અપોઝિટ ડેબ્યુ કરીને મને ખૂબ આનંદ થઇ રહ્યો છે.'