નસીરુદ્દીન શાહ FTIIના ચેરપર્સન બની શકે 

નસીરુદ્દીન શાહ FTIIના ચેરપર્સન બની શકે 

ભારતની ફિલ્મ સંસ્થા એફટીઆઈઆઈ પૂણેમાંથી સંસ્થાના ચેર પર્સન અનુપમ ખેરે અચાનક રાજીનામુ આપી દીધું છે. તે ટાઈમ આપી શકતો ન હતો જેના કારણે રાજીનામુ આપ્યું છે. હવે માહિતી અને પ્રસારણ ખાતાએ કહ્યું કે, અમને ખુશી થશે કે, જો નસીરુદ્દીન આ પદ સંભાળે. તેઓ ખૂબ ટેલેન્ટેડ છે. તે આ પદ માટે એકદમ યોગ્ય છે. જો કે, નસીર આ સરકારી પદ સંભાળવા માટે ઇચ્છુક નથી.