કૃષ્ણા સેનની બાયોપિક સ્વરા ભાસ્કર પ્રોડ્યુસ કરશે 

કૃષ્ણા સેનની બાયોપિક સ્વરા ભાસ્કર પ્રોડ્યુસ કરશે 

સ્વરા ભાસ્કરે ભાઈ ઈશાન સાથે પ્રોડક્શન હાઉસ કહાનીવાલે લોન્ચ કર્યું છે. આ બેનર હેઠળ બનનારી પહેલી ફિલ્મ કૃષ્ણા સેન ઉર્ફ સ્વીટી સેનની 14મી ફેબ્રુઆરી 2018માં હલ્દ્વાની પોલીસે દહેજ પ્રતિપીડનના આરોપમાં ધરપકડ કરી હતી. હકીકતે તે એક મહિલા છે જે છેલ્લા ઘણા વર્ષોથી પુરુષ બનીને રહે છે અને તેણે આ દરમિયાન બે મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા હતા. સ્ક્રિપ્ટ હજી લખાઈ રહી છે. ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન વર્ક ટૂંક સમયમાં શરૂ થશે. તેમ ચર્ચાય રહ્યું છે.