કોફી વિથ કરણ 6માં અજય અને કાજોલ આવશે

કોફી વિથ કરણ 6માં અજય અને કાજોલ આવશે

જૂના મતભેદો ભૂલીને અજય પત્ની કાજોલ સાથે કરણના શો કોફી વિથ કરણની સિઝનમાં આવી રહ્યો છે. બંને દિવાળી પછી આ શોનું શૂટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બંને કરણના શોમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કમાલ આર ખાનની નિર્માતા કુમાર સંગત સાથેની વાતચીતનું રેકોર્ડિંગ પણ લીક થયું હતું, જેમાં તે અજયની ફિલ્મનું માર્કેટ તોડવા માટે કરણ તરફથી 25લાખ મળવાની વાત કરી રહ્યો હતો. ત્યારથી જ કરણ અને અજયના સબંધોમાં ખટાશ આવી હતી.