SRK અને સ્મૃતિ ઇરાની વચ્ચે કનેક્શન

SRK અને સ્મૃતિ ઇરાની વચ્ચે કનેક્શન

સ્મૃતિ ઇરાની અને બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ એક સ્પેશિયલ કનેક્શન શેર કરે છે. આ વાત શાહરૂખ ખાને જાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ કનેક્શન જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

વાત એમ છે કે, થોડા સમય પહેલાં જ સ્મૃતિ ઇરાનીએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કર્યું છે. એક્તા કપૂરે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાની આ મિત્રનું ઇન્સ્ટાગ્રામ પર સ્વાગત કર્યું હતું. એક્તા કપૂર અને સ્મૃતિ ઇરાની આજે પણ ખૂબ સારા મિત્રો છે. સ્મૃતિએ પોતાના એકાઉન્ટ પર પોતાની પુત્રીની એક તસવીર શેર કરી હતી.

શાહરૂખ ખાનનો ખુલાસો સ્મૃતિના પતિ ઝુબીન અને શાહરૂખ નાનપણના મિત્રો છે અને ઝુબીન તથા સ્મૃતિની દિકરીનું નામ શાહરૂખે જ રાખ્યું છે. સ્મૃતિની દિકરીનું નામ શેનેલ છે