કંગના ‘ધ વોગ’ના વેડિંગ શોનો નવો ચહેરો બનશે

કંગના ‘ધ વોગ’ના વેડિંગ શોનો નવો ચહેરો બનશે

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત 'ધ વોગ' મેગેઝિનના વેડિંગ શોની 6ઠ્ઠી આવૃત્તિનો ચહેરો બનશે તેની જાહેરત થઇ ગઇ છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે 'વોગ વેડિંગ શો'નો ચહેરો બનવાનું અવિશ્વસનીય છે. છતાં તમામ પોશાક અને ઘરેણાં સાથેનું શૂટિંગનો અનુભવ અદભુત રહ્યો હતો. ત્રણ ઓગસ્ટથી તાજ પેલેસ હોટેલ દિલ્હીમાં તેનું ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.