પ્રેરણા અરોરા મુરુગદાસની સાથે બિગ બજેટ એક્શન ફિલ્મ બનાવશે 

પ્રેરણા અરોરા મુરુગદાસની સાથે બિગ બજેટ એક્શન ફિલ્મ બનાવશે 

પ્રેરણા અરોરાનું પ્રોડક્શન હાઉસ 'ક્રિઅર્જ એન્ટરટેનમેન્ટ' ડાયરેક્ટર એ આર મૃરુગદાસની સાથે મળીને એક બિગ-બજેટની એક્શન ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ માટે કોઈ મોટા સુપરસ્ટારને પસંદ કરવામાં આવશે. આ એક એક્શન ફિલ્મ હશે આથી અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે, મુરુગદાસ તેમાં તેના ફેવરિટ એક્ટર અક્ષય કુમાર કે પછી અજય, સલમાન કે ઋતિકના નામનો પણ વિચાર કરી શકે છે.