ઋતિક રોશને ફેમિલી માટે બનારસી સાડીની શોપિંગ કરી

ઋતિક રોશને ફેમિલી માટે બનારસી સાડીની શોપિંગ કરી

ઋતિક રોશન અત્યારે બનારસમાં 'સુપર 30'નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ દરમિયાન ફેમિલી માટે પોતાના બીઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને શોપિંગ પણ કર્યું હતું. ઋતિકે અહીં માતા પિંકી રોશન અને બહેન સુનૈના રોશન માટે અલગ-અલગ રંગો અને ડિઝાઈનની બનારસી સાડી ખરીદી છે. ઋતિક આ ફિલ્મમાં મેથમેટિશિયન આનંદ કુમારનો રોલ પ્લે કરી રહ્યો છે.