ફરહાન અખ્તર અંજુમ રાજાબલીની ફિલ્મમાં ચમકશે

ફરહાન અખ્તર અંજુમ રાજાબલીની ફિલ્મમાં ચમકશે

હાલ ફરહાન અખ્તર શોનાલી બોઝની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં વ્યસ્ત છે. તે સ્ક્રીન રાઇટર અંજુમ રાજાબલીની એક ફિલ્મમાં જોવા મળશે. અંજુમ હાલમાં રાકેશ શર્માની બાયોપિક 'સારે જહાં સે અચ્છા' પર પણ કામ કરી રહ્યો છે. ફરહાન છેલ્લે 2017માં રિલીઝ થયેલી 'લખનૌ સેંટ્રલ'માં જોવા મળ્યો હતો. તે ફેબ્રુઆરી 2019માં રિલીઝ થનારી 'ગલી બોય'માં પણ ચમકશે.