દીપિકાએ રણવીરને આપી એગ્રેશન ઓછુ કરવાની સલાહ આપી

દીપિકાએ રણવીરને આપી એગ્રેશન ઓછુ કરવાની સલાહ આપી

રણવીર સિંહને તાજેતરમાં જ યોજાયેલા ઉમંગ ઉત્સવમાં મુંબઈ પોલીસ સાથે એક તસવીરમાં અસન્માનજનક પોઝ આપવા માટે ટ્રોલ કરાઈ રહ્યો છે. આ ઘટના બાદ રણવીરની પત્ની દીપિકાએ તેને શાંત રહેવાની સલાહ આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દીપિકાનું માનવું છે કે, આવી ઇવેન્ટમાં રણવીરે સોબર રહેવું જોઈતું હતું. તેણે રણવીરને મેસેજ આપી દીધો છે અને તેને એગ્રેશન ઓછુ કરવાની સલાહ આપી છે