શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ના સેટ પર થઈ બત્તી ગુલ

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ના સેટ પર થઈ બત્તી ગુલ

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર અત્યારે ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલૂ'નું શૂટિંગ ઉત્તરાખંડના ટિહરીમાં કરી રહ્યાં છે. ત્યાં ટિહરીમાં થયેલા એક પાવર કટના લીધે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. મિડ સીન દરમિયાન શૂટિંગ રોકવુ પડ્યું અને લગભગ 12 કલાક બાદ લાઈટ પાછી આવી હતી. તે દરમિયાન મેકર્સે જનરેટર્સી વ્યવસ્થા કરી જેથી સાંજ સુધીમાં શૂટ પૂર્ણ કરી શકાય.