કોણ છે હીરોતુગુ અકાઈકે?

કોણ છે હીરોતુગુ અકાઈકે?

ગુગલે રવિવારે જાપાનીઝ આંકદશાસ્ત્રી હીરોતુગુ અકાઈકેનું 90મુ જન્મદિવસ ગુગલ ડુડલ બનાવીને ઉજવ્યું.

નવેમ્બર 5, 1927ના જન્મેલા તેમની રચના “અકાઈકે ઇન્ફોર્મેશન સેન્ટર” માટે જાણીતા છે.

ડૉ. અકાઈકે ઘણા પુરસ્કારો મેળવેલા છે જેમકે ક્યોટો પ્રાઈઝ 2006માં, પર્પલ રિબન મેડલ અને ધ અસાહિ પ્રાઈઝ. તેમનું નિધન ઓગસ્ટ 4, 2009ના 82 વર્ષની ઉંમરે થઈ હતી.

આ ડુડલ ભારતના વપરાશકર્તાઓ અને જાપાન, ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, ક્યુબા, એસતોનીયા, ગ્રીસ, આઇસલેન્ડ, પોર્ટુગલ અને સ્વીડનમાં દેખાશે.