શ્રીલંકા ટોસ જીતીને પહેલા બોલિંગનું નિર્ણય

શ્રીલંકા ટોસ જીતીને પહેલા બોલિંગનું નિર્ણય

શ્રીલંકાએ ભારત સામે પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને બોલીંગ કરવાનું પસંદ કર્યું.

પહેલા દિવસમાં વરસાદ ના ચાલતે મેચમાં વિલંબ પડ્યો.

સમગ્ર ઇડન ગાર્ડનસનું ગ્રાઉન્ડ તાળપત્રીથી ઢંકાયેલું હતું.

ટીમ:

ભારત: વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રાવીચંદ્રન અશ્વિન, સાહા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મો. શમી

શ્રીલંકા: દિનેશ ચંદીમલ, દિમુથ કરુનારતને, સદીર સમારવિકરમાં, લહીરું થિરિમાને, એન્જેલો મેથેયુસ, નિરોશન દિકવેલા, દસુન શનકા, દિલરુવા પરેરા, રંગના હેરાથ, સુરંગા લકમલ, લહીરું ગમાગે